Surprise Me!

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, ઓખા પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ

2025-10-25 13 Dailymotion

દ્વારકા અને પોરબંદર સહિતના સમુદ્ર વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે, જેના પગલે વહીવટી તંત્ર સતર્ક થયું છે.

Buy Now on CodeCanyon